Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે પશ્ચિમ વિસ્તારની વિવિધ લઘુમતી સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ.

Share

હાલ દેશ ભરમાં આઝાદીના ૭૫ વર્ષને અમૃત વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, દેશ ભરમાં વિવિધ સ્થળેથી અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી રહું છે, ગુજરાત રાજ્યમાં પણ હર ઘર તિરંગા અભિયાનમાં લોકો જોડાયા છે, ભરૂચ જિલ્લા ખાતે પણ વિવિધ સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે.

આજરોજ ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મહંમદપુરા ખાતેથી વ્હોરા પટેલ પ્રોગ્રેસિવ ટ્રસ્ટ દ્વારા આયોજીત તિરંગા યાત્રા નીકળી હતી જેમાં મુસ્લિમ સમાજના વિવિધ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાઇ હતી. મહંમદપુરા સર્કલથી પાંચબતી સુધી યોજાયેલ આ તિરંગા યાત્રાએ શહેરના માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

વડોદરા : વેજપુર વૈજનાથ વિદ્યાલય ખાતે મોડેલ રોકેટ્રી વર્કશોપ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયાનાં ધોળાકુવા ગામે પોટલીઓ લાવી આપવા બાબતે ઠપકો આપતા હુમલો કરાયો.

ProudOfGujarat

લીંબડી કેળવણી મંડળ સંચાલિત એન.એમ.હાઈસ્કુલમાં વિદ્યાર્થીઓનુ અને વાલી સંમેલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!