Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પરીએજ ખાતે ધી પરીએજ હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 83.33 ટકા પરિણામ આવ્યું

Share

ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ભરૂચ જિલ્લાના પરીએજ ખાતે ધી પરીએજ હાઈસ્કૂલનું 83.33 ટકા પરિણામ આવ્યું છે. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી પટેલ ફાતિમા મકસુદના પર્સન્ટાઈલ 96.34, પર્સન્ટેજ 81.29%, લાલા શાહીન અબ્દુલઅજીઝના પર્સન્ટાઈલ 91.29, પર્સન્ટેજ 75.14%, ગઠીયા હાજમીના ફારૂકના પર્સન્ટાઈલ 90.38, પર્સન્ટેજ 74.29% મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું નામ રોશન કર્યું છે. શાળા પરિવાર દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

વેપારીઓ માટે રાહતનાં સમાચાર : રાજ્યમાં આવતીકાલથી મિનિ લોકડાઉનમાં આંશિક છૂટછાટ : મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગરની નજીક આવતા ગામોમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવા તેમજ પર્યાવરણની જાળવણી માટે બજેટમા રૂ. ૧૦ કરોડની જોગવાઈ.

ProudOfGujarat

સુરતના વરાછા વિસ્તારમાં ૧૬ વર્ષીય તરૂણી સાથે દુષ્કર્મ આચરનાર રિક્ષાચાલકની વરાછા પોલીસે અટકાયત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!