Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ આર્યસમાજ દ્વારા 11 આદિવાસી દિકરીઓનાં સમૂહમાં લગ્ન કરાવાયા

Share

આર્યસમાજ નેત્રંગ સંચાલિત આદિવાસી પછાત વર્ગ વિકાસ મંડળ, “વૈદિક વાત્સલ્ય ધામ” માં વિકલાંગ, અનાથ, ગરીબ 11 આદિવાસી દિકરીઓનો ધામ-ધૂમથી ગ્રુપ લગ્ન કરવામાં આવ્યા, સંસ્થા તરફથી યથા યોગ્ય કન્યાદાન સુરતથી પધારેલા મહેમાનો દ્વારા આપી દીકરીઓને પ્રભુતામાં પગલાં પાડી દામ્પત્ય જીવન સુખ શાંતિથી પસાર થાય એવા આશીર્વાચન અપી વિદાય કરવામાં આવી

Advertisement

Share

Related posts

નેત્રંગ : અનાજ કારીયાણાનાં વેપારની આડમાં ગુટકા,બીડી,તમાકુનો વેપલો કરતા વેપારીઓ.

ProudOfGujarat

ઇકો એનર્જીના નામે ભેળસેળયુક્ત ડીઝલ વેચતી ટોળકીના 5 સાગરિતો ઝબ્બે : 41.86 લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

સી.આર.પાટીલ મદદે : ખેરગામમાં રાતોરાત ઑક્સિજન પ્લાન્ટ આવી ગયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!