Proud of Gujarat
GujaratFeaturedINDIA

આજથી શાળાઓ માં ધમધમાટ શરૂ… દીપાવલી વેકેશન પૂર્ણ.

Share

આજથી તા ૧૯-૧૧-૧૮ ના સોમવાર થી ભરૂચ જિલ્લાની શાળાઓ દીપાવલી વૅકેશન બાદ શરૂ થશે આ વર્ષે દીપાવલી વેકેશન ના દિવસો ખુબ ઓછા હોવાના કારણે ભરૂચના રહીશોએ લાંબા અંતર ના પ્રવાસોનું આયોજન કર્યું ન હતું ઘણા વરસો બાદ ભરૂચ ના વિદ્યાર્થીઓએ શુક્લતીર્થની યાત્રાના દિવસો દરમ્યાન સ્કૂલમાં ભણવા જવું પડશે ઝાડેશ્વર થી ઝનોર ની પટ્ટી પરના ગામોમાં તો શુકલતીર્થ ની યાત્રા માં બહારગામ થી આવતા યાત્રાળુઓ મુકામ કરતા હોય છે આવા ગામોની શાળાઓ પણ શરૂ થશે તયારે શરૂઆત ના દિવસોમાં વિદ્યાર્થીઓની હાજરી ઓછી રહેવાની સંભાવના છે

Advertisement

Share

Related posts

વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં ઓમીક્રોનના 10 પોઝિટિવ કેસો નોંધાતા ચકચાર.

ProudOfGujarat

પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા સાંસરોદના હસીનાબેન તાજુની ભારે હૈયે તેઓના વતનમાં દફનવિધિ

ProudOfGujarat

ભરૂચ : લીડ બેંક સેલ બેંક ઓફ બરોડા દ્વારા સરકારી યોજનાકીય, ખાનગી લોન અંગે “ધિરાણ સુગમતા કાર્યક્રમ “યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!