Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratpoliticalUncategorized

માંગરોળ તાલુકા પંચાયતમાં વિવિધ વિકાસ કામો માટે મિટિંગ યોજાય

Share

વાંકલ ::

માંગરોળ તાલુકા પંચાયત સભાખંડ માં ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને તાલુકામાં વિવિધ વિકાસના કામો અંગેની બેઠક યોજાય હતી. તેમાં ટી એસ પી અંતર્ગત 11કરોડ રૂપિયાના વિકાસ કામોની મંજૂર કર્યા હતા.માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ, ટીડીઓ માંગરોળ,જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો તેમજ અન્ય અધિકારી ઓ હાજર રહ્યા હતા

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ……

ProudOfGujarat

વાપીમાં મોબાઇલ સ્નેચિંગ કરતા ધો.11નો વિદ્યાર્થી ઝડપાયો, બાઈકચાલક નાસી છૂટ્યો

ProudOfGujarat

વ્યાજે લીધેલ નાણાની કડક ઉઘરાણીથી ત્રાસી જઈને આત્મવિલોપનની ચીમકી આપતા ભરૂચ કલેકટર કચેરી ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!