Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratpoliticalUncategorized

માંગરોળ તાલુકા પંચાયતમાં વિવિધ વિકાસ કામો માટે મિટિંગ યોજાય

Share

વાંકલ ::

માંગરોળ તાલુકા પંચાયત સભાખંડ માં ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને તાલુકામાં વિવિધ વિકાસના કામો અંગેની બેઠક યોજાય હતી. તેમાં ટી એસ પી અંતર્ગત 11કરોડ રૂપિયાના વિકાસ કામોની મંજૂર કર્યા હતા.માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ, ટીડીઓ માંગરોળ,જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો તેમજ અન્ય અધિકારી ઓ હાજર રહ્યા હતા

Advertisement

Share

Related posts

દ્વારકામાં ધોરણ 10 ની નકલી માર્કશીટ સાથે પોલીસે એક આરોપીની કરી અટકાયત

ProudOfGujarat

વાલિયા એપીએમસી ના સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણી સ્થગિત કરવા સંદીપ માંગરોલાની પત્ર દ્વારા માંગ

ProudOfGujarat

ભરૂચનાં વોર્ડ નં.2 નાં સ્લમ વિસ્તારમાં પે એન્ડ યુઝ શૌચાલયનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!