Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ……

Share

ભરૂચ શહેર માં આવેલ શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂરું થતા નવા સત્ર નો પ્રારંભ થયો છે…જેના ભાગ રૂપે શહેર ની અલગ અલગ શાળા ઓમાં શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે….
ભરૂચ શહેર ની શાળાઓમાં નગર પાલીકા પ્રમુખ.ઉપ પ્રમુખ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી….

Advertisement

Share

Related posts

માંગરોળ સ્ટેશન પાછળ વરલી મટકાનો જુગાર રમાડતો એક શખ્સ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર પાસે હાઇવે પર નવજીવન હોટલ પાછળ બોલેરો પીકઅપમાં ચાલતા બાયોડીઝલ પંપને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

લીંબડી કેળવણી મંડળ દ્વારા 60 લાખથી વધુ ખર્ચે તૈયાર થનાર બાળ મંદિર નું ભુમી પુજન કરી ખાતમુહૂર્ત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!