Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકોટ મનપા દ્વારા ૮ જેટલા વોર્ડમાં પાણી કાપ-જાણો વધુ

Share

 

જાણવા મળ્યા મુજબ રાજકોટ મનપા દ્વારા આગામી 25 જૂને રૈયા રોડ ફિલ્ટર પલાન્ટ ખાતે વાલ બદલવાની કામગીરીના કારણે 8 જેટલા વોર્ડમાં પાણી કાપ.વેસ્ટઝોન વિસ્તારમા આવેલા વોર્ડ નંબર 1, 2, 9, 10, 11, 13, 8 અને 3માં આવશે પાણી કાપ.

Advertisement

Share

Related posts

સુરતમાં અઠવાગેટ વિસ્તારનાં વિમાનને 14 ફૂટ લાંબુ અને 5 ફૂટ પહોળું માસ્ક પહેરાવાયું હતું અને તેના ઉપર કોરોના વાઇરસની તકેદારીના સૂચનો લખવામાં આવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઇ-સિગારેટના જથ્થા સાથે એક આરોપીને હજારોના મુદ્દામાલ સાથે પકડી પાડતી એસ.ઓ.જી પોલીસ

ProudOfGujarat

વાગરા મામલતદાર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરી શુભારંભ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!