Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયા પોલીસે વાગલખોડ ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલગેરની કરી ધરપકડ

Share

ભરૂચની વાલિયા પોલીસે વાગલખોડ સ્ટેશન ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર સહિત બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. ભરૂચના વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાગલખોડ સ્ટેશન ફળીયામાં રહેતો પ્રદીપ રતિલાલ વસાવા વિદેશી દારૂ મંગાવી પોતાના ઘરે અને તેના મળતીય જોન્શન વિલસન વસાવાના ઘરે સંતાડી રાખે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હત પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 632 બોટલ મળી આવી હતી.પોલીસે 63 હજારનો દારૂ સાથે બુટલેગર પ્રદીપ રતિલાલ વસાવા અને જોન્શન વિલસન વસાવાને ઝડપી પાડ્યો હતો,

Advertisement

Share

Related posts

અંકલેશ્વર વાલિયા રોડ પર રવિરત્ન મોટર્સમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડ કંપની દ્વારા આજરોજ અંકલેશ્વર-હાંસોટની શાળાના વિદ્યાર્થીઓ માટે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ProudOfGujarat

ભરૂચના વેજલપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કોરોના સામે જનજાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!