Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પિંગુટ ડેમના પાણી છોડવાના બંને કાંઠાના કૂવાઓના સમારકામ અંગે રજૂઆત

Share

આજરોજથી ધી જીવનદીપ પાણી વહેચનારી પિયત સહકારી મંડળી દ્વારા પિંગુટ ડેમના પાણી છોડવાના બંને કાંઠાના કૂવાઓનું સત્વરે સમારકામ કરવા અંગે ભરુચ ક્લેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી.
પિંગુટ ડેમનું બાંધકામ 30થી35 વર્ષ અગાઉ થયેલ છે અને ખેડૂતોને પાણી આપવા ડાબા અને જમણા કાંઠે કૂવાઓ બનાવેલા છે. જેના બાંધકામને પણ 30થી35 વર્ષ થયા હોય જેથી તેનું બાંધકામ ખૂબ જ જર્જરિત થાય ગયું છે અને જેના કારણે ગેટ બંધ ન થવાથી ધણુ પાણી ફાજલમા વહી જાય છે અને જેથી પાણી વહેચતી મંડળીઓને મુશ્કેલી ઊભી થાય છે. જેથી તાકીદે કૂવાઓના સમારકામ કરવાની માંગણી સાથે ભરુચ ક્લેકટરશ્રીને રજૂઆત કરેલ છે.

Advertisement

Share

Related posts

પાલેજની સ્ટીલકો કંપનીમાંથી 4.50 લાખનો મુદ્દામાલની ચોરી

ProudOfGujarat

સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોનો આપઘાતનો પ્રયાસ, 3 ના મોત

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લા નજીકના રાયસીંગપુરા ગામે બાલમશા બાવાની દરગાહના ઉર્સની ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!