Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જાહેરમાં લઘુશંકા કરતાં ટોકનાર પર ચપ્પુથી હુમલો

Share

ભરૂચમાં મેળા સમયે સેવન-એક્સ પાસે બનેલી ઘટના

ભરૂચ.

Advertisement

ભરૂચના નંદેલાવ રોડ પર રાજીવનગર ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતો ધ્રુવ હરેશ ચણાવાલા બાપા સિતારામ મઢુલી પાસેએક દુકાને બેઠો હતો. તે વેળા એક ઉમેશ અને કેફ નામના બે યુવાનો ત઼્યાં આવ્યાંહતાં. દરમિયાનમાં ઉમેશ રસ્તા પર સિગરેટ પીતા-પીતા તે રોડ પર જ લઘુશંકા કરતો હતો. જોકે, તે સમય ધ્રુવની ભાભી અને ફોઇ તે રસ્તા પરથી પસાર થઇ રહ્યો હોવાથી તેણે ઉમેશને ત્યાં લઘુશંકા નહીં કરવા કેહતાં તે ઉશ્કેરાઇ ગયો હતો. ઉમેેશ અને તેની સાથેના કૈફે તેની સાથે ઝઘડો કરી મચમાો મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ત્યાંથી જતો રહ્યો હતો. દરમિયાનમાં ગઇકાલે ધ્રુવ મેઘરાજાનો મેળો જોવા માટે ગયો હતો.જ્યા તે સેવનએક્સ પાસેએક લારી પર નાસ્તો કરવા ગયો હતો. અરસામા ઉમેશ તેના અન્ય સાગરિત કેેફે ત્યાં આવી ધ્રુવના ખભાના ભાગે ઘા કર્યાં હતાં. અરસામાં તેમનો અન્ય એક સાગરિત પણ ત્યાં દોડી આવ્યો હતો. તેણે ધ્રુવને પકડી રાખ્યો હતો.જ્યારે ઉમેશે ેના ચપ્પુથી ઘા કર્યાં હતાં. બનાવને પગલે ધ્રુવ ચણાવાલાએ ત્રણેય વિરૂદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


Share

Related posts

ભરુચ પંથકમાં થઈ રહેલ ઊભા પાકના નુકશાન સામે ગાંધીનગર જીપીસીબી સેન્ટ્રલની લેબોરેટરી ટીમ સાથે જિલ્લા કલેક્ટર સ્થળ મુલાકાતે : 10 સેમ્પલર મશીન મુકાયા

ProudOfGujarat

ભાવનગરના કરચલીયા પરા વિસ્તારમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

ProudOfGujarat

સમસ્ત પ્રજાપતિ સમાજ ભરૂચ જિલ્લાના પ્રમુખ તરીકે પરેશભાઇ લાડ ને નિયુક્ત કરવામાં આવતા સ્નેહીજનો અને પરિવાર માં ખુશી લહેર છવાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!