સુરતના માંગરોલ બી આર સી ભવન ખાતે ધોરણ 3 થી 5 ના ગુજરાતી વિષય ભણાવતા શિક્ષકોની તાલીમ તારીખ 25 ઓગસ્ટ 2025 થી 26 ઓગસ્ટ 2025 દિન 2 માટે કુલ 138 શિક્ષકો ને 9 તજજ્ઞ દ્વારા તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ નુંઆયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત દ્વારા બી આર સી ભવન માંગરોળ ખાતે કરવામાં આવ્યું હતુ આ તાલીમમાં શિક્ષક આવૃત્તિ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ અને કઠણ બિંદુઓને સરળતાથી બાળકોને શીખવાડી શકાય તે અંતર્ગતની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું…
Advertisement
રિપોર્ટ : ઇમરાનખાન પઠાણ
