Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંક્લેશ્વર જીઆઇડીસીમાં બિનઅધિકૃત બાંધકામનું દબાણ દૂર કરવા નોટિસ

Share

ભરૂચ.
અંક્લેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી સર્વે નંબર 188, 189/1, 189/2 તેમજ સર્વે નંબર 189/3વાળી જગ્યામા ગેરકાયદે રીતે બિનઅધિકૃત બાંધકામ કાર્ય કરવામાં આવ્યું છે.જેના પગલે જીઆઇડીસી વિભાગમાં તે બાબતે ફરિયાદ પણ થઇ હતી. જેના પગલે અંક્લેશ્વર જીઇઆડીસીના નાયબ કાર્યપાલક ઇજેનર દ્વારા મામલાની સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમા તેમને માલુમ પડ્યું હતું કે, નીગમની જમીનમા બિનઅધિકૃત રીતે બાંધકામ કરી દબાણ કરાવામાંં આવ્યું છે.જેથી અંક્લેશ્વર જીઆઇડીસીના નાયબ કાર્યપાલ ઇજનેરે તેમને 15 દિવસમાં અસલ પુરાવા સાથે તેમની કચેરીએ ઉપસ્થિત રહેવા તાકીદ કરી છે. ઉપરાંત જો, તેઓ 15 દિવસમાં જરૂરી પુરાવા એકત્ર કરી કચેરીમાં રજૂ ન કહીં કરે તો તે બિનઅધિકૃત દબાણ હોવાથી તેનેતાત્કાલિક ધોરણે દૂર કરવું .જો તેમ નહીં કરે તો ગુજરાત ઔધ્યોગિક વિકાસ અધિનિયમ હેઠળ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમ અંક્લેશ્વર જીઆઇડીસીના નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

વિદેશી દારૂ ભરૂચ જીલ્લામાં આવે છે જ ક્યાંથી : ભરૂચમાં લાખોની મત્તાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો : નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડો સહિત અન્ય બે આરોપી ફરાર.

ProudOfGujarat

કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય મર્હુમ મહંદભાઇ ફાંસીવાલાને શોકાંજલી અપાઇ! કોંગી અગ્રણી અહમદભાઇ પટેલ અને અર્જુન મોઢવાડીયા, શંકરસિંહ વાઘેલા સહિત દિગ્ગ્જોએ પ્રાર્થના સભામાં શોકાંજલી અર્પી..

ProudOfGujarat

સુરત પાલિકાના નેચર પાર્ક અને એક્વેરિયમમાં એક લાખથી વધુ મુલાકાતી આવતા પાલિકાને 34 લાખની આવક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!