Proud of Gujarat
bharuchCulturedharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શ્રેષ્ઠ પંડાલના દ્વિતીય ક્રમાંકની ટ્રોફી સામાજિક આગેવાન દિનેશ અડવાણીના હસ્તે જ્વાલેશ્વર બોયઝને અપાઇ

Share

ભરૂચમાં સનાતન ગણેશ મહોત્સવ 2025નું ભવ્ય આયોજન,
ભરૂચ,
 “બોલ સે ભરૂચ” ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રૂપે સનાતન ગણેશ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં શહેરના વિવિધ ગણેશ મંડળોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
હંમેશાની જેમ આ વર્ષે પણ જ્વાલેશ્વર બોયઝ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. તેમના સુંદર અને કલાત્મક પંડાલને ખૂબ વખાણ મળ્યા હતા અને પરિણામે શ્રેષ્ઠ પંડાલ કેટેગરીમાં તેમને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત થયો હતો.
આ પ્રસંગે બોલ સે ભરૂચ ટીમના સભ્ય તથા ભરૂચના વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ અડવાણીના હસ્તે જ્વાલેશ્વર બોયઝને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આવિધિ ભરૂચના સાંસ્કૃતિક ચેતનાનો પ્રતિબિંબ છે અને ભવિષ્યમાં પણ આવા આયોજન થકી યુવાનોમાં સમાજસેવા અને સન્માનની ભાવના વધુ મજબૂત થાય તેવી આશા સાથે મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ ખાતે તસ્કરોનો તરખાટ-એક સાથે ૮ દુકાનને તસ્કરોએ નિશાન બનાવતા ખળભળાટ…પોલીસે મામલા અંગે ની વધુ તપાસ હાથ ધરી….

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના કોંઢ ગામની સીમમાંથી છ લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો.

ProudOfGujarat

મોદીરાજમાં રૂપિયો 22% નબળો થયો, દુનિયાની 6 સૌથી નબળી કરન્સીમાં ભારતનો રૂપિયો સામેલ થયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!