Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના વાંકલ પીપરપાણી ફળિયામાં દીપડો દેખાયો.છેલ્લા કેટલાક દિવસોથી લટાર મારતો દીપડો દેખાતો હતો.

Share

વાંકલ ::

માંગરોળ તાલુકા ના વાંકલ પીપરપાણી ફળિયામાં કાલે સાંજે 6.30 કલાકે દીપડો રહેણાંક વિસ્તારમાં ઘુસી આવ્યો હતો.આ દીપડો છેલ્લા કેટલાક દિવસોથી લટાર મારતો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.આ દીપડો ઘર નજીક ઘુસી આવ્યો હતો ત્યારે પાંચ થી છ બાળકો ઘરના આંગણા માં રમી રહ્યા હતા ત્યારે દીપડો બિલાડીને ભગાડતો રહેણાંક વિસ્તાર માં આવી પહોંચતા બાળકો દીપડાને જોઈ ડરી ઘરમાં બુમ બરાડા ખાઈ ઘરમાં જતા રહ્યા હતા.દીપડો શિકાર છોડીને ભાગી ગયો હતો.આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા.વન વિભાગ પાંજરું ગોઠવે એવી લોકો માંગ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

डेब्यूटेंट सिंगर रोमाना ने कहा कि वो जानी बी प्राक और अरविंदर खैरा का बोहुत आभारी है और ये डेब्यू उनके लिए अविश्वसनीय है।

ProudOfGujarat

નડિયાદ : માતરના રતનપર ગામમાં અજાણ્યા ઇસમે નવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી યુવકના ખાતામાંથી નાણાં ઉપાડી લીધા.

ProudOfGujarat

પોલીસ પ્રજાની મિત્ર – ભરૂચ બાયપાસ ચોકડી ખાતે પડેલા મસમોટા ખાડા ટ્રાફિક પોલીસ કર્મીઓએ પુરાવ્યા, લોકો બોલ્યા પાલિકા અને હાઇવે ઓથોરિટીવાળા જુઓ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!