Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAinternationalUncategorized

ભારતે એશિયા કપના સુપર 4માં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવતા ભરૂચના આઇકોનીક પાંચબત્તી ખાતે લોકોએ જીતનું જશ્ન મનાવ્યું હતું

Share

ભારતે એશિયા કપના સુપર 4માં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવતા સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ભરૂચના આઇકોનીક પાંચબત્તી ખાતે લોકોએ જીતનું જશ્ન મનાવ્યું હતું

ભારતે પાકિસ્તાન સામે એશિયા કપમાં બીજી ભવ્ય જીત નોંધાવી હતી.સુપર 4માં પણ ભારતે પાકિસ્તાનને પછડાટ આપી ધૂળ ચાટતું કરી દીધું છે. ભારતે ભવ્ય જીત નોંધાવતા સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ભારતે મેચ જીતાની સાથે જ ભરૂચના આઇકોનીક પાંચબત્તી વિસ્તારમાં લોકો ભેગા થયા હતા અને ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.કોઈ અનિરછનિય બનાવ ન બને એ માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ ના કસક ગરનાળા વિસ્તારમાં ગત રાત્રીના સમયે એક ટ્રેલર ફસાઈ જતા ભારે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા…

ProudOfGujarat

વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત કરતી વડોદરા એલ.સી.બી.

ProudOfGujarat

સુરતનાં લિંબાયતમાં બાળકને રમાડતા યુવક પહેલા માળેથી નીચે પટકાયો, સારવાર દરમિયાન મોત, બાળકનો બચાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!