ભરૂચ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને નિયામક શ્રી આયુષ ની કચેરી ગાંધીનગરના માર્ગદર્શનથી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીની કચેરી ભરૂચ,જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા તા:–૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૫ના દીને “દસમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ની ઉજવણી ભરૂચ જિલ્લમાં ભરૂચ (સરસ્વતી વિદ્યાલય વેજલપુર), અંકલેશ્વર (સિનિયર સિટીઝન એક્ટિવિટી હોલ,GIDC) અને વાલિયા(ગ્રામ પંચાયત ઓફિસ આપવામાં આવશે તથા યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવશે. ભરૂચ જિલ્લાની જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા લેવાઅનુરોધ છે. દેસાડ) ખાતે આયુર્વેદના પ્રવર્તક એવા ભગવાન ધન્વંતરીનું પૂજન તથા આયુર્વેદના સિદ્ધાંતોને દર્શાવતું સ્વસ્થ અને નિરોગી આયુષ્ય કેવી રીતે જીવી શકાય તે જાણવા માટેનું પ્રદર્શન અને તમામ રોગોની આયુર્વેદપદ્ધતિથી નિદાન તથા સારવાર વિનામુલ્યે આપવામાં આવશે તથા યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવશે. ભરૂચ જિલ્લાની જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા લેવાઅનુરોધ છે.
