Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર જી.આઈ.ડી.સીની ડેક ઇન્ડિયા કંપનીમાંથી 6.51 લાખના મશીનરીના સમાનની ચોરીમાં સંડોવાયેલ સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો

Share

ગત તારીખ-11મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ અને ફાર્મા મશીનરી બનાવતી ડેક ઇન્ડિયા કંપનીમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતી. કંપનીમાં મટીરિયલ્સની યુનીટમાં રાત્રી ગાર્ડ તરીકે નોકરી કરનાર માર્કન્ડેય અવધેશ મોર્યાએ અન્ય 3 ઈસમો સાથે મળી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.સિક્યુરિટી ગાર્ડે પ્રોડકશન એરિયાના શટરનું લોક ખોલી અંદરથી મશીનરીનો 6.51 લાખના સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આ અંગે જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તે દરમિયાન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ સિક્યુરિટી ગાર્ડ માર્કન્ડેય અવધેશ મોર્યાને ઝડપી પાડ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકમાં બે ગુનાઓમાં બુટલેગર ભરત ઉર્ફે યોગેશને સમની ગામેથી ઝડપી લીધો હતો.

ProudOfGujarat

પરિવાર દેવદર્શને દ્વારકા ગયો ને તસ્કરો ઘરમાંથી 1.88 લાખનો હાથફેરો કરી ગયા

ProudOfGujarat

દાઉદી વ્હોરા સમાજનાં 53માં ધમૅ ગુરૂ ડો.સૈયદનાં આલીકદર મુફદલ સેફૂદ્દીનનાં જન્મદિન નિમિત્તે અંકલેશ્વર વ્હોરા સમાજ દવારા સ્કાઉટ બેન્ડ સાથે ભવ્ય ઝુલુશનુ આયોજન કરવામા આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!