આ પ્રસંગે દાઉદી વ્હોરા સમાજનાં બિરાદરો મોટી સંખ્યામાં ઝુલુસમાં જોડાયા હતા.

અંકલેશ્વર વ્હોરાવાડ ખાતે દાઉદી વોહરા સમાજનાં આમીલ સાહેબ મુલ્લા મફદ્દલ સમીવાલાની આગેવાની હેઠળ જુલુશ કાઢવામાં આવ્યુ હતુ.

સ્કાઉટ બેન્ડ સાથે જુલુશ શહેરનાં ગોયાબજાર, થઈ પીરામણનાકા થી પરત મુલ્લાવાડ થી વ્હોરાવાડ ખાતે આવ્યુ હતુ. દાઉદી વ્હોરા સમાજનાં  53માં ધર્મ ગુરૂ ડો. સૈયદનાં આલીકદર મુફદલ સેફૂદ્દીનનાં જન્મદિનની સમાજનાં બિરાદરોએ એકબીજાને  શુભેચ્છા પાઠવી હતી.

અંકલેશ્વરમા વ્હોરા સમાજ ધ્વારા ઝુલુસ નુ આયોજન કરાયુ