Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું

Share

ભરૂચ

સમગ્ર ગુજરાતની સાથે ભરૂચ જિલ્લામાં વિકાસ સપ્તાહની‘ ઉમંગભેર ઉજવણી થઈ રહી છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેસલુંકુરચણસમની ગામે સંકલ્પ સિદ્ધિનો વિકાસરથ‘ તરીકે ઓળખાતો વિકાસ રથ ગામમાં આવી પહોંચતાં જ‌ લોકોએ રથનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગેસામાજિક ન્યાય સમિતિના અધ્યકક્ષ કંચનબેન વસાવાતાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડસહિતના મહાનુભાવોના હસ્તે ગામનાં લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતુ. વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. ગ્રામજનોએ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમને અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ‌ જિલ્લા-તાલુકાનાઅધિકારીઓ-પદાધિકારીઓ સહિત કેસલુંકુરચણસમની ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Advertisement

Share

Related posts

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુણધા ગામે ગાયબ થઇ ગયેલા બે માસૂમ સગાભાઇઓની લાશ ગામના એક કૂવામાંથી મળી આવી હોવાની ઘટનાએ આખા પંથકમાં ચકચાર મચાવી મૂકી છે.

ProudOfGujarat

કરજણ : ઉમજ રોડ ઉપર ખાંધા ગામની કેનાલ પાસે બાઈક સવારનું ઝાડ સાથે ભટકાતા મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

કોવિડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને સ્મશાનગૃહને જલાઉ લાકડાની નિ:શુલ્ક ફાળવણી કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!