Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરની પણ તમામ કોલેજો આજે એનએસયુઆઇ દ્વારા બંધ કરવામાં આવી હતી.

Share

રાજ્યભરમાં હાલ તો બિન સચિવાલયની પરીક્ષાને લઇને થયેલી ગેરરીતિને લઇને આંદોલન થઇ રહયા છે ત્યારે ભરૂચ શહેરમાં આવેલી MK કોલેજ, જેપી કોલેજ, નર્મદા કોલેજ ખાતે આજે એનએસયુઆઇ દ્વારા કોલેજો બંધ કરવામાં આવી હતી બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ બાબતે યુથ કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ આંદોલનના માર્ગે ચડી છે. સરકાર તાત્કાલિક ધોરણે આ મામલે જવાબદારો સામે પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમમાં શેરખાન પઠાણ, પરિમલ સિંહ રણા, યોગેશ પટેલ, શકિલ અકુજી, વિરેન્દ્રસિંહ અટોદરિયા અને આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નડિયાદ : ઇન્સ્ટાગ્રામ પર ૬૦ હજારના ૬ લાખ કરવાની જાહેરાત જોઇ યુવકે ૬૦ હજાર ગુમાવ્યા.

ProudOfGujarat

બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ અભિયાન…

ProudOfGujarat

ગોધરા : ગોઠડા ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનુ લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!