Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનું ગૌરવ

Share

ભરૂચની MK કોલેજની વિદ્યાર્થીની રાજસ્થાન ખાતે યોજાયેલ લોંગ ટેનિસ સ્પર્ધામાં વિજેતા બની હતી.
ભરૂચની MK કોલેજમાં BCA કરતી હેતલ જગલાવાલા દ્વારા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મા યોજાયેલી લોંગ ટેનીસ સ્પર્ધામાં વિજેતા બનતા રાજ્યકક્ષાની વેસ્ટ ઝોન કોમ્પિટિશન જયપુર રાજસ્થાન ખાતે તા.13-12-19 થી 16-12-19 રાખવામાં આવેલ તેમાં પણ વિવિધ મેચો રમી ચોથા ક્રમે આવેલ છે. જેમાં 40 ટીમો પૈકી રમાયેલી લોંગ ટેનિસ મેચમાં હેતલ જગલાવાલા ચોથા ક્રમે વિજેતા બની હતી. રાજ્યકક્ષા ખાતે યોજાયેલી આ મેચમાં વિજેતા બનતા કોલેજ પરિવારના સભ્યો દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જ્યારે નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા તા.1-1-2020 થી 4-1-2020 ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે યોજાનારી નેશનલ લેવલની લોંગ ટેનીસ સ્પર્ધામાં ભાગ લેશે.આમ છેલ્લા 11 વર્ષથી રમતી લોંગ ટેનિસ ઓપન મહિલા વિભાગમાં ભરૂચનું ગૌરવ વધાર્યું છે. દીકરીઓને આગળ વધવા માટે એક પ્રેરણારૂપ કામગીરી કરેલ છે.

Advertisement

Share

Related posts

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારામને નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે આવેલા હરસિધ્ધિ માતાના મંદિરે શ્રધ્ધાપૂર્વક દર્શન કર્યા

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં કોરોનાનાં વધુ નવા ૨૮ દર્દી કોરોના પોઝિટિવ : કુલ આંક ૨૧૧૮ એ પહોંચ્યો.

ProudOfGujarat

ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલીમાં વર્ચ્યુઅલ માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!