Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદ ની બચ્ચોકા ઘર ની શાળા માં 10 જાન્યુઆરી સુઘી રમત ગમતનો કાર્યક્રમ યોજાશે

Share

આમોદ ની બચ્ચોકા ઘર ની શાળા માં 5 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુઘી રમત ગમતના કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આમોદ ની બચ્ચોકા ઘર શાળા માં અભ્યાસ કરતા બાળકોમાટે શાળા સંચાલકો દ્વારા બાળકો નીં અંદર રહેલી કલા અને હુનર ને રમત ગમત ની એકટીવીટી ને બહાર લાવી ઉજાગર કરવા નુ સરાહનિય કામગીરી નો આરંભ કર્યો છે જેના પગલે શાળા ગામ અને જિલ્લા તેમજ રાજ્ય નુ નામ રોશન થાય તે હેતુસર શાળા સંચાલકો દ્વારા ઇંગ્લિશ મિડીયમ માં અભ્યાસ કરતા બાળકો ને અલગ અલગ રમતો રમાડી હતી જેમાં મ્યુઝિકલ ચેર, દોરડા કુદ, 500 મીટર દોડ ની રેસ, સાયકલ ની રેજેવી અલગ અલગ રમત નો કાર્યક્રમ યોજાયો હતો

Advertisement

Share

Related posts

ભરૂચના પાલેજમાં અલગ -અલગ જગ્યાએથી બે જુગારના કેસ શોધી છ જુગારીઓને ઝડપી પાડયા..

ProudOfGujarat

ગુજરાતમાં પોલીસ વિભાગમાં 538 ASI ને PSI તરીકે અપાયું પ્રમોશન

ProudOfGujarat

ચોરીના વાહનો ના સ્પેરપાર્ટસ અલગ કરી ભંગાર વેચવાના કાળસા …GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ચોરી કરેલ મોટરસાઇકલના સ્પેર્પાર્ટ્સ સાથે આરોપીઓને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોર્ડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!