Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર માં ૧૪ જુલાઈ યોજાનાર રથયાત્રા દરમિયાન એસ.પી ઓફીસ ખાતે મીટીંગ નૉ આયોજન કરવામાં આવ્યું હતું.

Share

કિશન સોલંકી (ભાવનગર)

સમગ્ર ગુજરાતમાં સહિત ભાવનગર જિલ્લામાં આગામી ૧૪ જુલાઈ એટલેકે આષાઢી બીજ દિવસે ભગવાન જગન્નાથ ની રથયાત્રા દરમિયાન એસ.પી ઓફીસ ખાતે શાંતિ નિમિત્તે યોજાય તે માટે સુરક્ષા નિમિત્તે એસ.પી, ડીવાયએસપી,રથયાત્રા સમિતિ ના અધ્યક્ષ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને સુરક્ષા સહિત બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં અમરતપુરા ની દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ની તવાઇ …

ProudOfGujarat

जब सोहम शाह को तुम्बाड की शूटिंग के लिए बारिश में करनी पड़ी मशक्कत!

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં કુવંદા ગામે જરૂરિયાત મંદ લોકોને ગુજરાત ગ્લાસ ફેકટરી તરફથી 200 જેટલી રાશન કીટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!