ભરૂચમાં જય ભારત ઓટોરિક્ષા એસોસિએશન દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેન્ડ બનાવી આપવા કલેક્ટર સમક્ષ રજૂઆત
ભરૂચના જય ભારત ઓટોરિક્ષા એસોસિએશનના સભ્યો દ્વારા નગરપાલિકાના કલેક્ટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી જિલ્લાભરમાં ઓટો રીક્ષા ચાલકો માટે વિવિધ જગ્યાએ સ્ટેન્ડ બનાવવા માટેની રજૂઆત કરવામાં...
