ભરૂચ જી આઈ ડી સી વિસ્તાર માં આજ રોજ સવાર ના સમયે એક યુવક ઉપર ચપ્પુ વડે હુમલો થતા યુવક ને લોહીલુહાણ ગંભીર હાલત માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચ ના સી ડિવિઝન પોલીસ મથક ની હદ માં ગુનેગારો ને જાણે કે કાયદા નો ખોફ રહ્યો ન હોય તેમ એક પછી એક ચર્ચાસ્પદ ઘટના...
