FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedભરૂચ ના કુકરવાડા તળાવ ફળિયા ના એક મકાન માં તસ્કરો ત્રાટકી ૧.૬૦ લાખ ઉપરાંત ની ચોરી કરતા ભારે ચકચાર મચ્યો હતો…….ProudOfGujaratFebruary 22, 2018 by ProudOfGujaratFebruary 22, 20180207 :-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકા ના કુકરવાડા ગામ ખાતે આવેલ તળાવ ફળિયા વિસ્તાર માં રહેતા અલ્કેશ ભાઈ પટેલ ના મકાન ને...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedશિક્ષક પર લાગ્યા ગંભીર આક્ષેપ : શિક્ષણ લેવા આવતી વિદ્યાર્થીની ના આક્ષેપ.ProudOfGujaratFebruary 22, 2018 by ProudOfGujaratFebruary 22, 20180310 ઘટના ના પગલે લોકો માં ખળભળાટ મચ્યો.. ભરૂચ જીલ્લા ના વાલિયા ની કનેરાવ ગામ ની પ્રાથમિક શાળા માં શિક્ષક એ ધોરણ ૭ ની વિદ્યાર્થીની ને...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedઉમલ્લા બજારની રેલ્વેફાટકાનો રસ્તો બિસ્માર થતા હાલાકીProudOfGujaratFebruary 22, 2018 by ProudOfGujaratFebruary 22, 20180433 ભરૂચ જીલ્લાના ઉમલ્લા નગરમાંથી અંકલેશ્વર રાજપીપળા ની બ્રોડગેજ રેલ્વે લાઈન પસાર થાય છે. છેલ્લા ચાર વર્ષ થી માત્ર એક ટાઈમ ટ્રેનની અવાર જવર થઇ રહી...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedવિરમગામ ગાંઘી હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડો.શેખ ની બેદરકારી ને કારણે પ્રસુતા ને ફરજીયાત બહાર ખાનગી હોસ્પિટલમાં મોકલવા બાબતે ડો.શેખની બદલી નહીં કરવામાં આવે તો અરજદારોએ આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચારી.ProudOfGujaratFebruary 21, 2018 by ProudOfGujaratFebruary 21, 20180367 (પીયૂષ ગજ્જર વિરમગામ) વિરમગામ ના 3 યુવાનો વિરમગામ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર બળવંતભાઈ ઠાકોર,સામજીક કાર્યકર આશીષ ગુપ્તા,દલિત આગેવાન રાકેશ સોલંકી દ્રારા આગામી તા-26-3-2018 ના રોજ સોમવારે...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedઅંકલેશ્વર જી આઈ ડી સી વિસ્તાર માં આવેલ શ્યામ કેમિકલ પ્રા.લી માં બ્લાષ્ટ થતા ત્રણ જેટલા કામદારો ઘાયલ થયા હતાProudOfGujaratFebruary 21, 2018 by ProudOfGujaratFebruary 21, 20180289 (યોગી પટેલ) ::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર જી આઈ ડી સી વિસ્તાર માં આવેલ...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedડેડીયાપાડાના બુરી ગામે પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો.ProudOfGujaratFebruary 21, 2018 by ProudOfGujaratFebruary 21, 20180354 (વિશાલ મિસ્ત્રી રાજપીપળા) રવીના વસાવાના એક વર્ષ અગાઉ જીતેન્દ્ર સાથે લગ્ન થયા હતા બાદ જીતેન્દ્ર એને માનસિક ત્રાસ આપતો હતો,વારંવારના ત્રાસથી કંટાળી રવીનાએ સોમવારે ગામની...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ હલદરવા ગામ પાસે રીક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો ..ProudOfGujaratFebruary 21, 2018 by ProudOfGujaratFebruary 21, 20180568 બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે ભરૂચ જીલ્લા ના નેસનલ હાઇવે ઉપર પાલેજ ગામ નજીક આવેલ હલદરવા ગામ પાસે...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedઅંકલેશ્વર શહેર ના ચોક્સી બજાર ખાતે ઇન્કમટેક્સ ના દરોડા થી વેપારીઓ માં ફફડાટ ની લાગણી છવાઈ હતી……ProudOfGujaratFebruary 21, 2018 by ProudOfGujaratFebruary 21, 20180216 (યોગી પટેલ) ::-જાણવા મળ્યા મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર શહેર માં આવેલ ચોક્સી બજાર માં આજ રોજ બપોર થી ઇન્કમટેક્સ ના અલગ અલગ વેપારીઓ ને...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedબરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક માં ખોટા દસ્તાવેજ રજૂ કરી લૉન મેળવી છેતરપિંડી કરનાર બે ભેજાબાજો ની એ ડિવિઝન પોલીસે અટકાયત કરી હતી…….ProudOfGujaratFebruary 21, 2018 by ProudOfGujaratFebruary 21, 20180271 ::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના શક્તિનાથ શાખા ની બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક માં ગત તારીખ ૧૬/૧૦/૨૦૧૭ થી તા ૧૯/૧૨/૨૦૧૭ દરમ્યાન...
FeaturedCrime & scandalGujaratINDIAUncategorizedઅંકલેશ્વર સ્ટેશન નજીક આવેલ ટાંકી ફળિયા વિસ્તાર માં ચાલતા જુગાર ધામ ઉપર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી હજારો ના મુદ્દામાલ સાથે ૨૨ શખ્સો ની અટકાયત કરી હતી…ProudOfGujaratFebruary 21, 2018 by ProudOfGujaratFebruary 21, 20180174 બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર શહેર ના રેલ્વે સ્ટેશન નજીક આવેલ ટાંકી ફળિયા વિસ્તાર માં સટ્ટા બેટિંગ તેમજ આંકડા...