ભરૂચમાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ‘ગુડી પડવા’ પર્વની ભાવભીની ઉજવણી, પરંપરાગત રીતિ-રિવાજો સાથે નવા વર્ષનું સ્વાગત
ભરૂચ શહેર તેમજ જિલ્લામાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા તેમના નવવર્ષના પ્રારંભરૂપ મહાપર્વ ‘ગુડી પડવા’ની ધાર્મિક અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. પર્વ નિમિત્તે પરિવારોમાં...
