નિવૃત્તિના દિવસે જ કર્મચારીઓને PPO વિતરણ : ભરૂચ EPFO કચેરીની અનોખી પહેલ : GNFC સહિત વિવિધ કંપનીઓના 7 નિવૃત્ત કર્મચારીઓને મળ્યા પેન્શન પેમેન્ટ ઓર્ડર
ભરૂચ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની ભરૂચ પ્રાદેશિક કચેરી દ્વારા નિવૃત્ત થતા કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) વિતરણ કરવાની વિશેષ પહેલ...
