જંબુસર શહેર તથા તાલુકામાં ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ સાથે મુસ્લિમ બિરાદરો માં ભારે ઉત્સાહનો માહોલ…
ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પયગંબર સાહેબ (સ.અ. વ.) ના જન્મ દિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદઉનનબી તરીકે ઉજવણી કરવામાં આવે છે. આગામી 5મીં સપ્ટેમ્બર શુક્રવાર ના...
