બિરલા ગ્રાસિમ કંપનીના પાર્કિંગમાં રહસ્યમય ઘટના, કારની પાછળની સીટમાં બેભાન હાલતમાં મળી આવેલા યુવકનું મોત
વાગરા તાલુકાની વિલાયત જી.આઈ.ડી.સી.માં આવેલી જાણીતી આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીમાં કામ કરતા એક યુવકના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના અંગે વાગરા પોલીસ સ્ટેશનમાં...
