દહેજમાં ઘર આંગણાનો કચરો અન્યના ઘર તરફ નાંખવા મુદ્દે પરિવાર પર હુમલો : મહિલા, તેની પુત્રી અને બનેવી સામે દહેજ પોલીસમાં ફરિયાદ નોંધાઇ
ભરૂચ. દહેજના ઇન્દિરા આવાસ વિસ્તારમા રહેતી રહેતો કૃણાલ ભાઇલાલ ગોહિલ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. ગઇકાલે સવારે તેમની પત્ની ભાવિકા સાથે તેમજ તે મળીને તેમની...
