નબીપુર રેલ્વે ફાટક નં. ૧૮૭ પર ઓવરબ્રિજ કામગીરી: ભારે વાહનો માટે રૂટ ડાયવર્ઝન જાહેર
નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિ. દ્વારા નબીપુર લેવલ ક્રોસિંગ નં. ૧૮૭ (KM 338/0-2) ખાતે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી કાર્યરત છે. જાહેર જનતાની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા...
