મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના અંકલેશ્વરમાં નિર્માણાધિન ટ્રાન્સપોર્ટનગરની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું
૫૦૦૦૦ ચોરસ મીટરમાં ૩૨ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલા ટ્રાન્સપોર્ટ ઝોન વિકસાવવાનીકોમન ઇન્ફ્રાસ્ટ્રકચર સવિધાઓની કામગીરી નિહાળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભરૂચના અંકલેશ્વર જી.આઇ.ડી.સી ખાતે ૫૦૦૦૦...
