ભરૂચ જિલ્લામાં નર્મદા નદી પર ₹170 કરોડના ખર્ચે ભાલોદ-મોટી કોરલ બ્રિજનું ખાતમુહૂર્ત
ભરૂચ: ભરૂચ જિલ્લાના કરજણ તાલુકાના મોટી કોરલ ગામ ખાતે નર્મદા નદી પર ભાલોદ અને મોટી કોરલને જોડતા મહત્વકાંક્ષી બ્રિજનું ખાતમુહૂર્ત વિધિવત રીતે કરવામાં આવ્યું હતું....
Featured posts
