ભરૂચમાં શ્રી મોઢેશ્વરી માતાજીનો ૨૬મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન: ભવ્ય શોભાયાત્રા અને હવનમાં ઉમટ્યું શ્રદ્ધાળુઓનું મહેરામણ
ભરૂચ, શહેરના લિંક રોડ સ્થિત શ્રી ભૃગુપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાજીના ૨૬મા પાટોત્સવની અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી....
