વિરમગામ શહેર સહિત પંથકમાં પવન ના વઘતા-ઘટતા જોર થી ઉતરાયણ પર્વ ની ઉત્સાહ ભેર ઉજવણી.
કાપ્યો છે…. લપેટ…લપેટ….ની ચિચિયારીઓથી માહોલ ગૂંજી ઉઠ્યો વિરમગામ-માંડલ અને દેત્રોજ-રામપુરા, કટોસણ રોડ સહીત પંથકમાં ઉતરાયણની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જોકે ઉતરાયણના પતંગ રસિકો...
