અંકલેશ્વર નેશનલ હાઇવે પાસે આવેલ અમન માર્કેટમાં વહેલી સવારે આગ લાગતા અફરાતફરી માહોલ
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલ અમન માર્કેટમાં આજે વહેલી સવારે આગ લાગતા ગોડાઉનમાં કામ કરતા કામદારો તથા આસપાસના લોકોમાં ભારે નાશ ભાગ...
Featured posts
