સુરેન્દ્રનગરમાં 81 ખેડૂતોને PGVCL એ એક કરોડનો દંડ ફટકારતા વિરોધ કર્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ PGVCL ની ઘોર બેદરકારીનો આક્ષેપ કરીને કલેક્ટર કચેરીમાં દંડવત કરી વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.જિલ્લાના રામગઢ અને નોલી...
Featured posts
