ઉમરપાડાના બિલવાણની ઉત્તર બુનિયાદ શાળા જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ચેમ્પિયન બની
ઉમરપાડા તાલુકાના ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, બિલવાણ કબડ્ડી સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બનતા પાંચ વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધા માટે પસંદગી થઈ હતી. સ્કૂલ ગેમ ફેડરેશન...
