સુરતમાં દહીંહાંડી કાર્યક્રમમાં મોઢામાંથી જ્વલનશીલ પ્રવાહી હવામાં ઉડાડી આગની જ્વાળાઓ સળગાવતાં યુવકનો ચહેરો દાઝયો
સુરતમાં દહીંહાંડીના કાર્યક્રમમાં મોઢામાંથી જ્વલંતશીલ પદાર્થ હવામાં ઉડાડી આગની જ્વાળાઓ સળગાવતા યુવકનો ચહેરો દાઝ્યો હતો. ગણતરીની સેકન્ડોમાં જ આગ ઓલવાઈ જતાં વધુ ઈજા થઈ ન...
