Proud of Gujarat

Category : Featured

Featured posts

FeaturedGujaratINDIA

સ્વ. અહમદ પટેલની આજે 74 મી જન્મ જયંતિ – ગાંધી પરિવારના વિશ્વાસપાત્ર નેતા, જેમણે પરિવારને રાજકારણથી રાખ્યુ હતું દૂર

ProudOfGujarat
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના ખૂબ જ નિકટના કહેવાતા અહેમદ પટેલ હવે આ દુનિયામાં નથી. પરંતુ તેઓ છેલ્લી ક્ષણ સુધી સોનિયા ગાંધીના વિશ્વાસપાત્ર રહ્યા....
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં એક નરાધમ યુવકે પોતાની હવશ સંતોષવા ત્રણ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ ગુજારતા ભારે ખળભળાટ મચ્યો છે, બાળકીને રમાડવાના બહાને લઈ જઈ...
FeaturedGujaratINDIA

ભરૂચ જીઆઈડીસી માં આવેલ જેબસન્સ કંપનીમાં મોડી રાત્રીના આગ ફાટી નીકળતા દોડધામ

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે, ખાસ કરી જિલ્લામાં આવેલ ઔધોગિક એકમોમાં છાશવારે આગ ભભુકી ઉઠવાના બનાવો સામે આવતા હોય...
FeaturedGujaratINDIA

અયોધ્યામાં ઘડાયું હતું સિદ્ધુ મુસેવાલાની હત્યાનું કાવતરું, પાકિસ્તાનથી મંગાવાયું હતું હથિયાર

ProudOfGujarat
સિદ્ધુ મુસેવાલા હત્યા કેસની તપાસ હાલમાં ચાલી રહી છે અને અંતિમ અહેવાલની રાહ જોવાઈ રહી છે. જોકે, આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસને અંજામ આપવા માટે અનેક...
FeaturedGujaratINDIA

ગાંધીનગર : પાલજ બ્રિજ નજીક ટ્રકમાં ઘઉંના ભુંસાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી, 873 પેટીમાંથી 40 લાખનો દારૂ જપ્ત, બે ની ધરપકડ

ProudOfGujarat
એક ટ્રકમાં ઘઉંના ભુંસાની આડમાં દારૂની હેરાફેરી કરતા ઇસમોને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ-2ની ટીમે ઝડપી લીધા હતા. ટીમે બાતમીના આધારે પાલજ બ્રિજ પાસેથી પસાર થતી...
FeaturedGujaratINDIA

પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી શંકાસ્પદ બેગમાંથી ગાંજાનો જથ્થો મળ્યો

ProudOfGujarat
નડિયાદ પાસેથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેનમાં મળી આવેલ બીનવારસી શંકાસ્પદ બેગમાંથી ગાંજાનો જથ્થો પોલીસને મળી આવ્યો  છે. પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બે જનરલ કોચના કોરીડોર વચ્ચે...
FeaturedGujaratINDIA

ડાકોર-કપડવંજ રોડ પર રાવઠી પાટીયા પાસે કન્ટેનરમાં પ્લાસ્ટિકના વેસ્ટેજની આડમાં લઈ જવાતાં દારૂ સાથે એક ઈસમ ઝડપાયો

ProudOfGujarat
કન્ટેનરમાં પ્લાસ્ટિકના વેસ્ટેજની આડમા લઈ જવાતો રૂપિયા ૧૬.૪૮ લાખનો દારૂ સાથે એકને ઝડપી પાડયો છે. આ બનાવમાં પોલીસે અન્ય એક ઈસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો...
FeaturedGujaratINDIA

ચોરીમાં ગયેલ પાંચ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવીઝન પોલીસ

ProudOfGujarat
અંકલેશ્વર બી ડિવીઝન પોલીસ સ્ટેશન તેમજ ભરૂચ રેલ્વે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જુદા જુદા વિસ્તારોમાં મોટર સાયકલ ચોરીના ગુનાઓ નોંધાયા હતા. આવા પાંચ ગુનાઓમાં સંડોવાયેલ...
FeaturedGujaratINDIA

વડોદરાની પાસપોર્ટ ઓફિસમાં હડતાળ હોવા છતાં અરજદારોને એપોઇન્ટમેન્ટ અપાતા હોબાળો

ProudOfGujarat
વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલ પાસપોર્ટ ઓફિસના સરકારી કર્મચારીઓ વિવિધ માંગણીને લઈને હડતાળ ઉપર છે. તેમ છતાં પણ અરજદારોને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હોવાથી આજે મોટી સંખ્યામાં...
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના જુનાપોરા ગામે નર્મદા નદીમાં મગરના હુમલામાં આધેડનું મોત

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જુનાપોરા ગામે નર્મદા નદીમાં મગરે હુમલો કરતા એક ૫૦ વર્ષીય આધેડ ઇસમનું મોત નીપજ્યું હતું. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ જુનાપોરા...
error: Content is protected !!