ભરૂચના ટંકારીયા ગામેથી ગૌ માંસના જથ્થા સાથે 3 આરોપીને ઝડપી પાડતી પાલેજ પોલીસ
ભરૂચના ટંકારીયા ગામે બાતમીના આધારે પાલેજ પોલીસે દરોડો પાડતા ગૌ માંસના જથ્થા સાથે ત્રણ શખ્સોને પાલેજ પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા છે, અન્ય એક ફરાર...
Featured posts
