અહેમદ પટેલના સુપુત્ર ફૈઝલ પટેલે દિલ્હી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી.
સ્વર્ગસ્થ અહેમદ પટેલના સુપુત્ર ફૈઝલ પટેલે તાજેતરમાં જ દિલ્હી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે શુભેચ્છા મુલાકાત કરી ગુજરાતના પ્રશ્નોની રજૂઆત કરી હતી....
