યુપીએલ યુનિવર્સિટીમાં સીએનસી ઓપરેટર પર કૌશલ્ય વિકાસ કાર્યક્રમ યોજાયો
યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી ખાતે “GMDC-સમર્થ્ય” એસ્પાયર ડિસરપ્ટિવ સ્કિલ (ADS) ફાઉન્ડેશન સ્કિલ સેન્ટરના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન ૧૨ મી જુલાઈ ૨૦૨૩ ના રોજ કરવામાં આવ્યું...
