માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી નાની નરોલીમાં YELLOW AND BLUE COLOUR DAY ની ઉજવણી કરાઇ
પૂર્વ પ્રાથમિક વિભાગમાં યેલો અને બ્લૂ કલર ડે ની ઉજવણી કરવામાં આવી. પૂર્વ પ્રાથમિક વિભાગનાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી સરસ મજાનાં પીળાં અને વાદળી રંગના વસ્ત્રો...
