ભાવનગર મનપાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં નડતરરૂપ દબાણો દૂર કર્યા
ભાવનગર મનપાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં નડતરરૂપ દબાણો દૂર કર્યા. શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ મેધદૂત સોસાયટીમાં તંત્ર દ્વારા મળેલ અરજીના અનુસંધાને...
