ખેડા જિલ્લા ખાતે બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરની આગોતરી તૈયારીની માટે બેઠક યોજાઇ
આજરોજ ખેડા જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ઇ. ચા. જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલના અધ્યક્ષસ્થાને જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરની...
