ભરૂચ ભુસ્તર વિભાગે બિનઅધિકૃત રેતી વહન કરતાં ૦૪ વાહનો સીઝ કર્યા
૪૦ લાખની મત્તાના વાહનોને વાઘપરા પાસે રખાયાં ભરૂચ ભરૂચના ભુસ્તર વિભાગની ટીમ ઝઘડિયાના વાઘપુરા વિસ્તારમાં ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં...
Featured posts
