ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં માર્ગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.આ પાયલોટ પ્રોજેકટ માટે સરકાર દ્વારા રૂ.50 કરોડની મંજૂરી અપાય છે.
ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની...
